ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે
ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.
ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વૈશાખ પુર્ણિમા/બુદ્ધપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સર્કિટ હાઉસ પાસે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ વિવિધ બેનર અને ફૂલોથી શણગારેલ બગી સાથે ધમ્મચારિકા યોજવામાં આવી હતી. ધમ્મચારિકા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી નીકળી પ્રભા રોડ પર આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન પહોંચી હતી. જ્યાં સામૂહિક બુધ્ધ વંદના કરવામાં … Read more