ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો
દલિતોની સામુદાયિક મંડળીની જમીન પર બે ભરવાડોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. સમજાવવા ગયા તો હુમલો કર્યો.
દલિતોની સામુદાયિક મંડળીની જમીન પર બે ભરવાડોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. સમજાવવા ગયા તો હુમલો કર્યો.
ભાજપના રાજમાં નકલી પીએમઓ-સીએમઓથી લઈને બીજું ઘણું નકલી ઝડપાયું છે ત્યારે હવે ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ?
ગોંડલના સડક પીપળિયાની ઘટના. દલિત યુવકને જાતિવાદી તત્વોએ લાંબા વાળ કેમ રાખ્યા છે કહી વાળ કાપી નાખી અપહરણ કરી ગામમાં ફેરવ્યો.
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને ક્ષત્રિય-પાટીદારો વચ્ચે તણાવ ઉભો થયો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદને ચર્ચા જગાવી છે.