ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની
Gopika Govind: આદિવાસી સમાજને માત્ર જળ, જંગલ અને જમીનના રક્ષક સમજનારા લોકોને કેરળની એક દીકરીએ એર હોસ્ટેસ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.