સરકારી ભરતીઓમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવા માંગ કરાઈ

qualifying marks for sc st i

સરકારી ભરતીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

સરકારી ભરતીઓમાં SC-ST-OBCને અન્યાય મામલે CMને રજૂઆત

sc-st-obc injustice

અન્યાય પ્રતિકાર મંચ દ્વારા સરકારી ભરતીઓમાં SC-ST-OBC ઉમેદવારોને થતા અન્યાય અને રોસ્ટરમાં પારદર્શિતાનો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.