Grok AI એ દલિતોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણોને વહીવટી કામો સોંપ્યા!
Grok AI ને યુટ્યુબરે અટકોના આધારે કામ વહેંચવા કહ્યું તો દલિત અટકોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણ અટકધારીઓને વહીવટી કામો સોંપ્યા.
Grok AI ને યુટ્યુબરે અટકોના આધારે કામ વહેંચવા કહ્યું તો દલિત અટકોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણ અટકધારીઓને વહીવટી કામો સોંપ્યા.
મોદી સરકાર હાલ એક અણધાર્યા ડિજિટલ તોફાનનો સામનો કરી રહી છે. એ તોફાન વિપક્ષ કે ડિજિટલ મીડિયાએ નહીં પરંતુ ઈલોન મસ્કના Grok AI એ ઉભું કર્યું છે. જાણો શું છે આખો મામલો.