ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

Amendment to Gujarat Marriage Registration Act

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલા લગ્ન નોંધણીના નવા સુધારાઓએ રાજ્યના પ્રગતિશીલ વર્ગમાં ચિંતા જગાવી છે. સરકાર આ સુધારાને ‘દીકરીઓની સુરક્ષા’ અને ‘પારદર્શિતા’ના મહોરા હેઠળ રજૂ કરી રહી છે, પરંતુ તેની ભીતરમાં છુપાયેલો એજન્ડા સ્પષ્ટપણે બંધારણ વિરોધી અને સ્ત્રી વિરોધી જણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા, હિંમતનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં … Read more