ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે January 24, 2026 by khabarantar ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.