દીવમાં પોલીસને પાર્ટી આપી 40 ગુનાનો આરોપી 5 કલાક શહેરમાં ફરતો રહ્યો!
દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.
દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.
રાજ્યમાં પોલીસ વિભાગની 25660 ખાલી જગ્યાઓ પૈકી બાકીની 14283 જગ્યાઓની ભરતીને લઈને સરકારે હાઈકોર્ટ સમક્ષ મોટી સ્પષ્ટતા કરી છે.