બળાત્કારી રામ રહીમે 5 વર્ષની સજામાં 1 વર્ષ ‘આઝાદી’ ભોગવી
ડબલ મર્ડર-ડબલ રેપ કેસનો દોષી ગુરમીત રામ રહીમ ખરેખર જેલ ભોગવી રહ્યો છે કે મજા કરી રહ્યો છે? કાયદો શું કરે છે?
ડબલ મર્ડર-ડબલ રેપ કેસનો દોષી ગુરમીત રામ રહીમ ખરેખર જેલ ભોગવી રહ્યો છે કે મજા કરી રહ્યો છે? કાયદો શું કરે છે?
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને અત્યાર સુધીમાં 13 વખત પેરોલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.