દારૂ પીવા પૈસા ન આપતા ગુંડાઓએ દલિત યુવકના કાન કાપી નાખ્યા

dalit news

લુખ્ખા તત્વોએ દારૂ પીવા માટે દલિત યુવક પાસે પૈસા માંગ્યા હતા. યુવકે પૈસા આપવાની ના પાડતા આરોપીઓ તેના કાન કાપી રૂપિયા લૂંટી ગયા.