અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે

otp adivasi village

ફોનમાં ટપકી પડતા OTP ની કિંમત કેટલી હોય તે સમજવું હોય તો આ 36 ગામના આદિવાસીઓને મળવું પડે, જેઓ એક OTP માટે પહાડ ચડે છે.