‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

ગુજરાતમાં અટકોના ઈતિહાસના પ્રથમ પુસ્તક ગણાતા ‘ગુજરાતી અટકોના ઈતિહાસ’માં લેખિકા વિનોદિની નીલકંઠે દલિતોની અટકો વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.