પ્રોપેગેન્ડા ફિલ્મોની ભીડ વચ્ચે ‘હોમબાઉન્ડ’ કેમ મહત્વની છે?

Homebound Oscar

Homebound Oscar: ‘હોમબાઉન્ડ’ સમજાવે છે કે, અસલામતી, સંઘર્ષ વચ્ચે મુસ્લિમ શોએબ સાથે દલિત ચંદનનું રહેવું કેમ જરૂરી છે.

નીરજ ઘાયવાનની ફિલ્મ ‘Homebound’ Oscar માટે શોર્ટલિસ્ટ થઈ

Homebound film

નીરજ ઘાયવાનની ફિલ્મ ‘Homebound’ 98મા ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે.