દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં 5 સગીર સહિત 14 યુવકોના ડૂબી જતા મોત
દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામલોકોમાંથી 14 યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યાં, 10 લાપતા.