કૌભાંડી જજ યશવંત વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી થશે!
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે મળી આવેલી રોકડ રકમના કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જસ્ટિસ વર્મા સામે એ બાબતના પુરતા પુરાવા છે કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ … Read more