છેલ્લાં 13 વર્ષમાં 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

Indians renounced citizenship

ભારતીયો ભારતની નાગરિકતા છોડી રહ્યાં છે. કોરોનાકાળ બાદ સતત તેમાં વધારો થઈ રહ્યો છે. કારણો શું છે જાણો છો?