કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા સામાજિક બહિષ્કાર કરાયો

Kinjal Dave social boycott

ગાયિકા કિંજલ દવેએ બ્રાહ્મણને બદલે જૈન યુવક સાથે સગાઈ કરતા બ્રાહ્મણોએ તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો.