આણંદમાં કોંગ્રેસના મુસ્લિમ નેતાની જાહેરમાં છરીના ઘા મારી હત્યા

Anand news

આણંદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી ઘાતકી રીતે હત્યા કરી નાખી.