પુરી જગન્નાથમાં ફરી ભાગદોડઃ 3 મોત, 50થી વધુ ઘાયલ

puri jagannath rathyatra

gundicha temple stampede: પુરી જગન્નાથની રથયાત્રામાં ફરીથી ભાગદોડ મચી ગઈ છે. ગુંડીચા મંદિરે ભીડમાં 3ના મોત થયા, 50થી વધુ ઘાયલ.