પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?

Jagdish Mehta Journalist

પત્રકાર જગદીશ મહેતા પર આદિવાસી સમાજનું અપમાન કરવા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આવેદન પત્રો પાઠવાયા.