ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું

biscuit viral video

ભાજપની કાર્યકર્તાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે.

સેપ્ટિક ટેંકમાં ગૂંગળામણથી 4 સફાઈકર્મીના મોત, 2 ગંભીર

sanitation workers die

વધુ પૈસા આપવાની લાલચ આપી ટાંકીમાં ધકેલી દેવામાં આવ્યા. ચાર સફાઈકર્મીઓના ગૂંગળામણથી મોત થયા, હજુ બેની હાલત ગંભીર છે.