જમ્મુની વૈષ્ણો દેવી કૉલેજની MBBS ની મંજૂરી કેમ પાછી ખેંચી લેવાઈ?

Jammu's Vaishno Devi College

જમ્મુની માતા વૈષ્ણો દેવી મેડિકલ કૉલેજમાંથી MBBS ની મંજૂરી શું એટલા માટે પાછી ખેંચી લેવાઈ કેમ કે મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી?

મુસ્લિમ પડોશીનું ઘર તંત્રે તોડ્યું, હિંદુ પડોશીએ જમીન દાનમાં આપી

Hindu donates land to Muslim

મુસ્લિમ પત્રકારનું ઘર સરકારે તોડી પાડ્યું. જેનાથી હિન્દુ પડોશીને ભારે દુઃખ લાગ્યું અને તેણે પોતાની જમીન ઘર માટે દાનમાં આપી દીધી.