55 વર્ષની આદિવાસી મહિલાએ ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ જિત્યો

Matsya Kondamma

55 વર્ષની મત્સ્ય કોંડમ્મા (Matsya Kondamma)એ મલેશિયામાં 21 દેશોના એથ્લેટ્સને પછાડીને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.