સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો

dalit groom

સવર્ણોની દાદાગીરી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવક-યુવતીનો વરઘોડો નીકળ્યો. પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરી.