દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી
Dalit News: દલિત યુવકના ઘરમાં જાતિવાદી લુખ્ખાઓ ઘૂસી ગયા. 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી. Viral Video.
Dalit News: દલિત યુવકના ઘરમાં જાતિવાદી લુખ્ખાઓ ઘૂસી ગયા. 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી. Viral Video.
રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.