જૂનાગઢ કેસમાં રાજુ સોલંકીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું

Jayaraj Singh in Junagadh case

જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અનિરુદ્ધસિંહે મને ગેરમાર્ગે દોર્યો હતો.’