કડાણામાં ના. મામલતદારે અડધા દિવસમાં 357 ST પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ

fake st certificates

નાયબ મામલતદાર જે.જે.પંડ્યાએ સત્તાનો દુરૂપયોગ કરી અડધા દિવસમાં અનુસૂચિત જનજાતિના 357 પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ કરી દેવાયા.