કડીમાં શિક્ષકે ધો-6 ના વિદ્યાર્થીને થપ્પડ મારતા બીજા માળેથી છલાંગ મારી

kadi news

કડી શહેરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થીને શિક્ષકે ચાર થપ્પડ મારતા તેણે શાળાના બીજા માળેથી કૂદકો મારી દીધો.