એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો

kalaram temple entry satyagraha

ભારતના ઈતિહાસમાં બે સત્યાગ્રહો એવા છે જે માનવાધિકારો માટે લડાયા હોવા છતાં તેમને એટલા યાદ નથી કરાતા. બંનેનું નેતૃત્વ ડો.આંબેડકરે કરેલું. તેમાંનો એક એટલે Kalaram મંદિર પ્રવેશ સત્યાગ્રહ.