મુસ્લિમો પ્રત્યે નફરત હિન્દુ બાળકોનો સ્વભાવ બની રહી છે
મુસ્લિમો પ્રત્યે નફરત ધીમે ધીમે હિન્દુ બાળકોના સ્વભાવનો ભાગ બનતી જઈ રહી છે. આ કેવી રીતે થયું? શું આનાથી આપણને ચિંતા ન થવી જોઈએ? શું તમને ચિંતા થાય છે ખરાં?