બેકરીનું નામ ‘કરાચી’ હોવાથી ભાજપ કાર્યકરોએ તોડફોડ કરી

karachi bakery

Karachi Bakery News: બેકરીનું નામ ‘કરાચી બેકરી’ હોવાથી ભાજપના કાર્યકરોએ તેમાં ઘૂસીને તોડફોડ કરી માલિકોને બેકરીનું નામ બદલવા દબાણ કર્યું.