દલિત યુવક પર તેની માતાની સામે બ્રાહ્મણ સરપંચના પુત્રે મોં પર પેશાબ કર્યો

dalit news

દલિત યુવકે બ્રાહ્મણ સરપંચ દ્વારા કરવામાં આવતા ગેરકાયદે ખનનનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા સરપંચે દલિત યુવકને માર મારી તેની માતા સામે તેના મોં પર પેશાબ કર્યો.