સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું

A ghost temple

સરકારી સ્કૂલમાં ભટકતી આત્માની શાંતિ માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવીને ભૂતનું મંદિર બનાવ્યું. છાનામાના બલિ પણ ચડાવી હોવાની ચર્ચા.