કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા
કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને ચોર સમજી ટોળાંએ થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. 12 સામે FIR.
કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને ચોર સમજી ટોળાંએ થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. 12 સામે FIR.
વિદ્યાર્થીનીએ કાવડયાત્રામાં જવા માટે રજા માંગી હતી. જાગૃત દલિત શિક્ષકે તેને ભણવામાં ધ્યાન આપવા કહેતા ધર્માંધ ગામલોકોને માઠું લાગી ગયું.
કેવી રીતે કાવડયાત્રાને BJP-RSS દ્વારા એક ધાર્મિક કાર્યક્રમમાંથી આયોજનબદ્ધ રીતે રાજકીય કાર્યક્રમમાં ફેરવી દેવામાં આવી છે તે સમજો.