BIG NEWS: કાવડિયાઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ, 18 મોત

kavadia bus truck accident

કાવડિયાઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ. 18 કાવડિયાના મોત. અનેક લોકો ઘાયલ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.