દારૂ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે CBIને ફટકાર લગાવી

Kejriwal-Sisodia acquitted in liquor scam

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે.