કેરળે વૃદ્ધો માટે નીતિ ઘડી કાઢી, અન્ય રાજ્યો કોની રાહ જુએ છે?
કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃધ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ તે પ્રથમ રાજ્ય હતું. અન્ય રાજ્યો શું કરે છે?
કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃધ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ તે પ્રથમ રાજ્ય હતું. અન્ય રાજ્યો શું કરે છે?
Gopika Govind: આદિવાસી સમાજને માત્ર જળ, જંગલ અને જમીનના રક્ષક સમજનારા લોકોને કેરળની એક દીકરીએ એર હોસ્ટેસ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.
માર્કેટિંગ કંપનીએ ખરાબ પ્રદર્શન કરતા કર્મચારીઓના ગળામાં પટ્ટા પહેરાવી તેમને ઘૂંટણિયે પડી ફ્લોર ચાટવા મજબૂર કર્યા. શ્રમ વિભાગે તપાસના આદેશ આપ્યા.
મુખ્ય પૂજારીની ભરતી પરીક્ષા એક OBC યુવકે પહેલા નંબરે પાસ કરી હતી. પણ બ્રાહ્મણોએ તેનો વિરોધ કરી કહ્યું, “પૂજારી બનવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોનો છે.”
કેરળના આદિવાસી રાજા Raman Rajamannan ને પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આમંત્રણ મળ્યું હતું. એ આદિવાસી સમાજનો ઈતિહાસ પણ રસપ્રદ છે.