કેરળે વૃદ્ધો માટે નીતિ ઘડી કાઢી, અન્ય રાજ્યો કોની રાહ જુએ છે?

Kerala's policy for the elderly

કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃધ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ તે પ્રથમ રાજ્ય હતું. અન્ય રાજ્યો શું કરે છે?