સુરેન્દ્રનગરના કેસરિયામાં સરપંચ દલિતોને પાણી ભરવા દેતા નથી

dalit news kesariya

લખતરના કેસરિયા ગામે જાતિવાદી સરપંચ દલિતો સાથે પાણી બાબતે ભેદભાવ રાખતા હોવાથી દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી છે.