ખાટુશ્યામના દર્શને ગયેલા ભક્તોનો અકસ્માત, 7 બાળકો સહિત 11 ના મોત
રાજસ્થાનના ખાટુશ્યામના દર્શન કરી પરત ફરેલા ભક્તોની વાન ટ્રેલર ટ્રક સાથે અથડાઈ. 7 બાળકો સહિત 11 ભક્તોના મોત.