કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ રૂ. 2000 કરોડના ખીચડી કૌભાંડ કર્યું! January 10, 2026 by khabarantar મધ્યાહન ભોજનના રાશનમાં ઉચાપત કરી અધિકારીઓ બાળકોની ખીચડીના રૂ.2000 કરોડ ખાઈ ગયા. 21 સામે કેસ.