રોજા હોવા છતાં મુસ્લિમ યુવકે હિંદુ મહિલાને રક્તદાન કર્યું

Blood donation

ધર્મ અને જાતિ પહેલા માનવતા છે તેનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. 27 વર્ષના મુસ્લિમ યુવકે રોજા હોવા છતાં એક હિંદુ મહિલા માટે રક્તદાન કરી નવજીવન આપ્યું હતું.

શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન

shiva temple

એક બાજુ દિન પ્રતિદિન દલિત સમાજ શિક્ષણનું મહત્વ સમજીને મંદિરો તરફ જવાને બદલે શાળાઓ તરફ વળી રહ્યો છે. ત્યારે એક ગામમાં 130 દલિત પરિવારો મંદિરમાં પ્રવેશવા આંદોલને ચડ્યાં છે.