રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’, 19 લોકોના મોત બાદ BJP સાંસદનો તર્ક

accidents

ભાજપ સાંસદના મતવિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. ભાજપ સાંસદે કહ્યું, ‘રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’