માંડવી શહેર ભાજપ મહામંત્રી સામે પત્નીએ લગ્નેત્તર સંબંધની ફરિયાદ કરી

Mandvi news

કચ્છના માંડવી શહેર ભાજપ મહામંત્રીને તેમની પત્નીએ બે વાર અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપી લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નખત્રાણામાં ગુરૂ ગરવા સમાજના સમૂહ લગ્નમાં મહંત પર હુમલો

mahant attacked at group marriage in nakhatrana kachchh

attack on mahant: નખત્રાણામાં ગુરૂ ગરવા સમાજના સમૂહ લગ્નમાં સ્ટેજ પર કુકમા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત મહેન્દ્રગીરી પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે.