Unnao Rape Case માં કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

Unnao rape case

Unnao Rape Case: સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરને જામીન આપી સજા સ્થગિત કરવાનો નિર્ણય અટકાવી દીધો છે.