મહાકુંભમાં રૂદ્રાક્ષથી લઈને ઘી, ચંદન સહિત બધું નકલી વેચાયું

mahakumbh

44 દિવસ ચાલેલા મહાકુંભમાં રૂદ્રાક્ષ, ઘી, ચંદનથી લઈને અનેક નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ છે. એક જગ્યાએ નકલી નોટ છાપતી ગેંગ પણ ઝડપાઈ. પણ તંત્રે કોઈ પગલાં ન લીધાં.

મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો ધંધો, ફોટો ડૂબાડો પાપ ધુઓ

mahakumbh

મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો નવો ધંધો શરૂ થયો છે. તમારો ફોટો મોકલો, 3100 ફી ભરો. તમારા ફોટાને ગંગામાં ડૂબકી લગાવાશે. બસ, પાપ ધોવાઈ ગયા.

કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ

mahakumbh

દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.

કુંભ બન્યો કાળઃ બોલેરો-બસ વચ્ચે અકસ્માતમાં 10 ના મોત,19 ઘાયલ

accident

Maha Kumbh માં ઉમટેલી ભીડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં ધર્માંધ પ્રજા તેમાંથી કશો ધડો લેતી નથી. હવે Prayagrajમાં જ બોલેરો-બસ વચ્ચે અકસ્માત થયો છે.