મરાઠાઓ જેમની OBC અનામતમાં ભાગ માંગે છે તે ‘કુણબી’ કોણ છે?

Kunbi caste and their history:

મરાઠાઓને જેમની OBC અનામતમાં ભાગ આપવાનું નક્કી થયું છે કે તે ‘કુણબી’ કોણ છે, તેમનો ઈતિહાસ શું છે તે જાણો.