શેરડીના ખેતરમાંથી દલિત શખ્સનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

Dalit News

Dalit News: દલિત શખ્સ છેલ્લાં એક અઠવાડિયાથી ગુમ હતો. હવે ખેતરમાંથી તેની લાશ મળી. ત્રણ આરોપીની ધરપકડ.