9 વર્ષના દલિત બાળકની હત્યા કરી લાશ બાવળે લટકાવી દીધી

dalit news

Dalit News: જમીનના વિવાદમાં દલિત બાળકની હત્યા કરી તેની લાશને આરોપીઓએ બાવળ સાથે લટકાવી દીધી. ચારની ધરપકડ.