LIC એ લોકોની બચતના રૂ.48,284 કરોડ ADANI ગ્રુપમાં રોક્યા

LIC invested ADANI Group

Special story: સંસદમાં સરકારે આપેલા જવાબ મુજબ LIC એ ADANI ગ્રુપમાં ₹48,284 કરોડનું રોકાણ કર્યું છે.